Gujarati Good Night videos by AJ Devanshi Watch Free
Published On : 26-Dec-2018 09:00pm669 views
- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
40 Comments
હું આ પંક્તિઓ મનમાં રાખીને ટીકાઓનું વિસર્જન કરું છું.. " તું તમાં ના લેશ કર, બસ ખેલતો જા ને ટેસ કર "... - મકરંદ દવે
ખૂબ સરસ વાત કરી તMએ તીર્થભાઈ...... મેડિટેશન અશક્ય ને પણ શક્ય બનાવે છે..... આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવી..... મનને અદ્ભૂત સુકુન આપે છે......
ખૂબ સરસ વાત કરી તMએ તીર્થભાઈ...... મેડિટેશન અશક્ય ને પણ શક્ય બનાવે છે..... આત્માનું પરમાત્મા સાથે મિલન કરાવી..... મનને અદ્ભૂત સુકુન આપે છે......
Devanshi ji, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે. કહેવાય છે કે તે તંદુરસ્તી બનાવવા માટે ઉત્તમ સમયગાળો હોય છે તો મારી વિનંતી છે કે ભવિષ્યમાં આપ શક્ય હોય તો આના વિશે ચર્ચા કરો. ખાસ કરીને પ્રાણાયામ, યોગા, અને Meditation વિશે જે ફિઝિકલ ફીટનેસ ની સાથો સાથ માનસિક રીતે આપણને મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદરૂપથાય છે.
સ્યોર મેમ..... feel થાય એ કહી જ દેવું..... હું હોવ k તમે..... મનની મનમાં રાખી જીવવું એના કરતાં.... કહી ને એને માણવું ઘણું સારું......
સાહિત્ય ત્યારે સમ્રુધ્ધ થાય જ્યારે વિવેચક વિવેચનાત્મક રજુઆત કરે.સારુ નરસું સામે કહે.
હા simran બેન આપણને feel થતું હોય એ જ કહેવાનું. ખરાબ ને સારુ કહીને કોઇ મતલબ નથી. તમને પણ મારો વિડિયો ના ગમે તો તમે મને કહી દેજો હો?
હા મેમ..... જેવા વિચારો મનના ચાલ્યા કરતા હોય એ જ ક્યાંક ને ક્યાંક હકીકત બની સામે આવે છે...... તો પછી સારું જ કેમ ન વિચારવું..... એન્ડ મારા અનુભવ પરથી એક વાત તો નક્કી જ k...... ક્યારેક સાચી નિંદા અને ખોટી પ્રશંસા મોટું કામ કરી જતી હોય છે.......
હા સિમરનબેન, મેં મારા પાછલા વિડિયો માં જ સાત આદતોની વાત કરેલી જેમાં હકારાત્મક અભિગમ એમાંની એક છે. જીવન તમારે શાંતિથી પસાર કરવું હોય તો હકારાત્મક અભિગમ ખૂબ જરૂરી છે
દુનિયા જે પણ આપે આપણે માત્ર હસતા મોંએ સ્વીકાર કરી આગળ વધતા રહેવું...... ક્યારેક માર્ગમાં આવતી અડચણો જ માર્ગદર્શક બનતી હોય છે...... જે આપણને સૌનેસાચી મંજિલ સુધી પહોંચાડે છે.....
tika thavathi aapni bhool dhyan par aave chhe. vakhaan thavathi utsaah vadhe chhe.
તીર્થરાજ ભાઈ , મારું એવું માનવું છે કે જો તમને તમારામાં શ્રધ્ધા buildup કરવી હશે તો એક વસ્તુ છે કે તમે તમારી અંદર જાંખવુ પડશે, તમારા માટે સાચું શું છે ખરાબ શું છે એ જાણવું પડશે, ડર ને ભગાવો પડશે. તમારે એક તમારો પોઈંટ ઑફ વયુ buildup કરવો પડશે.
અને જો મુશ્કેલીઓ સામે વિશ્વાસ સાથે ટકી રહેશું તો એક દિવસ જરૂર ટીકાઓ પણ પ્રશંસા માં બદલાશે.
Hi tirthraj, to have a faith in your self is a process, it takes lots of time to build up in you and this is what we need to learn through out our life
હા અમીતાબહેન, આપણી આજુબાજુના લોકો , આજુબાજુનું વાતાવરણ આપણા પણ બહુ અસર કરે છે પણ આપણે આપણામાં શ્રદ્ધા રાખવાની છે અને પોઝિટિવ રહી આપણે આપણા ethics સાથે ચાલવાનું છે
હા મોઈનભાઈ આ વિડીયો નો સાર જ એ છે કે પ્રસંશા માંથી પ્રેરણા લેવી અને નિરાશાને ખંખેરી ટીકાઓને તોડી આગળ વધતા રહેવાનું છે
When you feel people having doubt on you, Just cheer and be proud of yourself, Because we always have doubt about gold for its reality , Not for Iron.
વાહ devanshiji ..ખૂબ સાચી વાત કહી છે.. લોકો પ્રશંસા કરવામાં કંજૂસ હોય છે ને ટીકા કરવા માં કોઈ પાછું વાળી ને નથી જોતું. જેડી એ સરસ કહ્યું કે બીજા લોકો ની વાતો થી ચલિત ના થવું. પણ આપણે સમાજ માં રહીએ છીએ ને આસપાસ ના લોકો જે કહે એ ચોક્કસ અસર કરે છે. પણ આપણે સમજી ને ધીમે ધીમે આ બધા થી પર થતાં શીખીએ.. ને ટીકા માં થી કંઇક સારું શીખી લઈએ ને પ્રશંસા ના ટોનિક થી ઉત્સાહ ને જોમ ભરીયે.. તમારી સુંદર શૈલી ને મીઠો અવાજ !! ..વાહ.. પણ જવા દો મને કંઇ સરસ પ્રશંસા કરતાં નથી આવડતી.
tika ane prashansa jivan ma khub j jaruri che, prashansa karela kaam no santosh aape che ane tika potani j jaat ne vadhare sari banavva mate prerana puri pade che.
hu to mara tikakar..ane prashanshk....banne....y ne...thanks khu chhu...with..big smile )...